NMC સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ફેલોશિપ (Project-Based Funding)
સમાજ પર ઊંડી અસર છોડતા મોટા કૌભાંડો અને સામાજિક સમસ્યાઓને ઉજાગર કરવા માંગતા પત્રકારો માટે ખાસ 'પ્રોજેક્ટ આધારિત ફંડિંગ' પ્રોગ્રામ.
NMC સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ફેલોશિપ (Project-Based Funding)
સમાજ પર ઊંડી અસર છોડતા મોટા કૌભાંડો અને સામાજિક સમસ્યાઓને ઉજાગર કરવા માંગતા પત્રકારો માટે ખાસ 'પ્રોજેક્ટ આધારિત ફંડિંગ' પ્રોગ્રામ.
article About the Program & Objectives
verified_user Eligibility Criteria
redeem Program Benefits & Support
gavel Terms, Conditions & Guidelines
૧. પોર્ટલ પર 'Apply Now' પર ક્લિક કરી ઓનલાઈન ફોર્મ ભરો. ૨. તમારા પ્રોજેક્ટનો વિષય અને તેનો હેતુ (Project Pitch) વિગતવાર લખો. ૩. ઇન્વેસ્ટિગેશન માટે કેટલો સમય અને કેટલું બજેટ જોઈશે તેનું અંદાજિત લિસ્ટ (Breakdown) આપો. ૪. કાર્યપદ્ધતિ જણાવો અને અગાઉ પબ્લિશ થયેલા તમારા શ્રેષ્ઠ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ્સની લિંક જોડી ફોર્મ સબમિટ કરો.
ફંડ ટ્રાન્સફર: નેશનલ બોર્ડ દ્વારા પ્રોજેક્ટ મંજૂર થયા પછી ૫૦% ફંડ એડવાન્સ અપાશે અને બાકીનું ૫૦% ફાઇનલ રિપોર્ટ પબ્લિશ થયા પછી અપાશે. ફંડનો ઉપયોગ: મળેલા ફંડનો ઉપયોગ માત્ર મંજૂર થયેલા પ્રોજેક્ટના કામ માટે જ કરવાનો રહેશે (બિલ/રેસિપ્ટ જમા કરાવવી પડશે). ક્રેડિટ (Credit): રિપોર્ટ પબ્લિશ કરતી વખતે "આ ઇન્વેસ્ટિગેશન NMC સ્પેશિયલ ફેલોશિપ હેઠળ તૈયાર થયું છે" તેવો સ્પષ્ટ ઉલ્લેખ ફરજિયાત છે. ઝીરો ટોલરન્સ: જો રિપોર્ટિંગમાં ફેક ન્યૂઝ કે ખોટા પુરાવા રજૂ કરાયા હશે, તો ફંડિંગ ૧૨% વ્યાજ સાથે પરત લેવામાં આવશે.
fact_check Application Status
Authentication Required
To verify your journalist credentials and submit an application, please log in with your NMC registered account.
For any queries regarding fellowship terms or proposal templates, reach out to the Fellowships Division: